JAYESHBHAI PATEL

  • by

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ માધાપર દ્વારા ગાય આધારિત સજીવખેતી વિશે ની નિઃશુલ્ક તાલીમ શિબિર કુકમા ના ચિંતન ફાર્મ ગૌકૃષિ સંશોધન વિસ્તરણ કેન્દ્ર ચિંતનફાર્મ ખાતે યોજાશે.૧૨ અને ૧૩ જાન્યુઆરી ના આ પૂર્ણ દિવસના સેમિનારમાં ખેતીના તમામ પાસાઓને આવરી લેવાશે.શિબિર નો સમય સવારે ૯.૩૦ થી ૫.૩૦ સુધીનો રહેશે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. આ શિબિર માં સજીવખેતી ની વિભાવના પોષણ વ્યવસ્થા,ખેડ,વાવણી આંતરખેડ, નિંદામણ નિયંત્રણ,પાક ની ફેરબદલી ,પિયત વ્યવસ્થા ,રોગ જીવાત નિયંત્રણ, બીજ વ્યવસ્થા ,ગૌપાલન, માર્કેટિંગ,વેલ્યુએડિસન વગેરે વિષયોનું માર્ગદર્શન વિવિધ સત્રો માં અપાશે. રજીસ્ટ્રેશન માટે ૯૪૨૬૫ ૮૨૮૧૦,૭૫૬૭૪૬૦૩૫૫ સંપર્ક કરવો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.