Joytabhai mali

  • by

ખેડૂત ભાઇઓ, દાડમને ફાટટી (ક્રેક થતી) અટકાવવા અને ચમક લાવવા માટે Cal-B 200gm અને Bio Activate 500ml 200 લીટર પાણીમાં નાંખી છંટકાવ કરવો. અને ડ્રીપમાં Axis-Ca 250gm અને Borosoft 500gm પ્રતિ 400 છોડે ચલાવવું.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.