Karsanbhai Patel, Savli

  • by

આપડા વિસ્તાર મા બહુ મોટા પ્રમાણ મા જીરા નુ વાવેતર થાય છે , જેનો ખુબ મોટુ ઉત્પાદન મળે છે , મોટી આવક મળે છે,પણ જયારે એમા કોઇ રોગ આવી જાય ત્યારે આપણી આશા ઉપર પાણી ફરી જાય છે , જેમા આપણે મોઘી- મોઘી દવાઓં વાપરીયે છિએ સતા પરિણામ કોઇ નથી મળતુ , મિત્રો પાણી પહલા પાળ બાંધવી જરૂરી છે ,જીરા મા સુકારે , ચરમો અને મોલામોચ્છી ની રોકથામ માટે અગાઉ થી ચેતવુ જરૂરી છે માટે આપડે, જલારામ ગૌશાળા હરિધામ સુઇગામ રોડ ભાભર મા તારીખ 4/12/2017 સોમવાર ના રોજ સવારે 10 કલાકે ખેડુત માર્ગદર્શન શિબીર નુ આયોજન કરેલ છે તેથી આપ સહુ ને પધારવા નમ્રવિનંતી છે શિબીર મા કૃષિ વિજ્ઞાનિકો નિ હાજરી રહસે જય ગૌમાતા જય ગોપાલ

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.