પ્રફુલ પંચાલ, જામનગર

“જીરો બજેટ આધ્યાત્મીક ખેતી સેમીનાર”

*જામનગર અને ખંભાળીયા.*
મુખ્ય માગઁદશઁક: જીરો બજેટ ખેતી-ગુજરાતના પ્રણેતા *શ્રી પ્રફુલભાઈ સેંજલીયા*
🌳🎋🌹🌿🌻🌾🌱🌲
*1)* તા.31/12/17, રવીવારે સવારે 9:00 થી12:00 વાગ્યા સુધી,
*સ્થળ:* છોટે હરીદ્વાર મંદીર બેડ, નદી કીનારે, ટોલનાકા પાસે, જામનગર-દ્વારકા હાઈવે, મુ. બેડ, તા.જી. જામનગર.
*સંપકઁ:* મહેશભાઈ મો.નં. 9925231952, દીનેશભાઈ: 9904090252
બીપીનભાઈ મો.નં. 9979845646.
*બહારગામથી આવતા ખેડુતો માટે બપોરે નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે*
*2)* તા. 31/12/17, રવીવારે સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી,
*સ્થળ:* ભગવતી મેરેજ હોલ, બજાણા રોડ, જામખંભાળીયા.
*સંપકઁ:* કૈલાશભાઈ મો.નં. 9510957899.
મિલનભાઈ મો.નં. 9601968998
વિમલભાઈ મો.નં. 9408007710

★આ સેમીનરમા ઝીરો બજેટ ખેતી વીશે પાયાની માહીતી, આ ખેતી કરતા ખેડુતોના અનુભવો, આ રીતે ખેતી કરતા મહારાષ્ટ્રના ખેડુતોના ફામઁના કરેલ પ્રવાસ-મુલાકાત વિશેના પ્રતિભાવો વગેરેની માહીતી માગઁદશઁન આપવામા આવશે. તો જામનગર અને દેવભુમી દ્વારકાના તમામ ખેડુતોને ઉપરમાંથી જે જગ્યાએ અનુકુળ હોય ત્યાં પધારવા આમંત્રણ છે.🙏🏼🙏🏼
🍎🍊🍉🍇🍓🍒🍑🍍
★ શું તમે ખેતીમાં 10℅ પાણી, 10℅ વીજળી અને કોઈ પણ પ્રકારના ખચઁ વગરની કુદરતી ખેતીથી સારૂ ઉત્પાદન, સારા ભાવ મેળવવા માંગો છો..?
★ શું તમારી ખેતીની આવક કરતાં, દવા-ખાતર-બીયારણના બેફામ ખચાઁની જાવક વધુ ને નફો ઓછો છે..?
★ શું તમને વાવેવતરનુ પુરૂ ઉત્પાદન નથી મળતું..?
★ શું તમે પાકવીમા અને ખેતઉત્પાદનના ઓછા ભાવથી પરેશાન છો..?
★ શું તમે ઝેરી દવા-ખાતરથી પકાવેલ ખોરાક ખાવાથી થતા કેન્સર,ડાયાબીટીશ,કીડની,બી.પી.,હાટઁએટેક, જેવા જીવલેણ રોગોથી બચવા માગો છો..?
અને ઝેર મુકત ખોરાક ખાવા માગો છો..?
🍅🍆🌶🥒🌽🥕🥔🥜
👉 *ખાસ નોંધ:-* આ કોઈ ધંધાકીય કે કંપનીની જાહેરાત નથી, પણ જગતના તાત-ધરતીપુત્રો એવા આપણા ખેડુતભાઈઓને સાચુ માગઁદશઁન આપતી સેવાકીય પ્રવૃતિ છે. તો આવો અને ઉપરોકત તમામ પ્રશ્ર્નોના ઉકેલ સમાન જીરો બજેટ આધ્યાત્મીક ખેતીની વિના મુલ્યે માહિતી-માગઁદશઁન મેળવો અને ગૌમાતા તથા જગતના તાતને બચાવવાના મહાઅભિયાન રુપી *જીરો બજેટ આધ્યાત્મીક ખેતીના* આ ઈશ્ર્વરીય કાયઁમા સહભાગી બનો🙏🏼🙏🏼🙏🏼🙏🏼

*चलो प्रकृति की ओर, चलो गांव की ओर, चलो गाय की ओर*
આ મેસેજ તમે વાંચો છો એટલેકે તમે શિક્ષીત છો પણ ઘણાબધા ખેડુતો અભણ હોયછે તો તેને રૂબરૂ કે, ફોનથી જાણ કરજો.
🙏🏼અન્નદાતા સુખીભવ:🙏🏼

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.